Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 18:38 - પવિત્ર બાઈબલ

38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે. તેઓ મારા પગે પડશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ઊઠી શકે નહિ; તેઓ મારે પગે પડશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

38 મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 18:38

Follow us:

Advertisements


Advertisements