Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 18:29 - પવિત્ર બાઈબલ

29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 કેમ કે તમારી [સહાય] થી હું પલટણ ઉપર ધસી પડું છું; અને મારા ઈશ્વર [ની કૃપા] થી હું કોટ કૂદી જાઉં છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

29 હું તમારે સહારે લશ્કરી અવરોધો ભેદીને આગળ ધસું છું; ઈશ્વરની સહાયથી હું નગરકોટ કૂદી જાઉં છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 18:29

Follow us:

Advertisements


Advertisements