ગીતશાસ્ત્ર 18:24 - પવિત્ર બાઈબલ24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 માટે યહોવાએ મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.24 પ્રભુએ મને મારા સદ્વર્તન પ્રમાણે અને મારા હાથની શુદ્ધતા જોઈને મારું નુક્સાન વાળી આપ્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. See the chapter |