Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 18:19 - પવિત્ર બાઈબલ

19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં. અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્‍ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 18:19

Follow us:

Advertisements


Advertisements