Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 18:17 - પવિત્ર બાઈબલ

17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 મારા શત્રુઓ મારે માટે અતિશય શક્તિશાળી હતા; તેથી પ્રભુએ મને એ બળવાન અને મારો તિરસ્કાર કરનાર શત્રુઓથી બચાવ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 18:17

Follow us:

Advertisements


Advertisements