ગીતશાસ્ત્ર 17:5 - પવિત્ર બાઈબલ5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, અને મારો પગ કદી લપસ્યો નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી. See the chapter |