Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 149:5 - પવિત્ર બાઈબલ

5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેમના સંતો વિજયમાં આનંદ પામો; પથારીમાં પણ તેઓ આનંદથી ઈશ્વરનો જયજયકાર કરો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 149:5

Follow us:

Advertisements


Advertisements