Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 148:1 - પવિત્ર બાઈબલ

1 યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સ્વર્ગમાં વસનારાઓ, પ્રભુની સ્તુતિ કરો; ઉચ્ચ સ્થાનોમાં વસનારાઓ, તેમની સ્તુતિ કરો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 148:1

Follow us:

Advertisements


Advertisements