Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 147:8 - પવિત્ર બાઈબલ

8 તે આકાશને વાદળોથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે આકાશને વાદળાંથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 147:8

Follow us:

Advertisements


Advertisements