ગીતશાસ્ત્ર 147:16 - પવિત્ર બાઈબલ16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે ઊનના જેવું હિમ આપે છે; અને ભસ્મના જેવું બરફ વેરે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તે સફેદ ઊન જેવો બરફ વરસાવે છે, અને રાખની જેમ હિમ વેરે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે. See the chapter |