Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 147:1 - પવિત્ર બાઈબલ

1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આપણા ઈશ્વરનાં સ્તવન ગાવાં તે કેવું ઉત્તમ છે! તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 147:1

Follow us:

Advertisements


Advertisements