ગીતશાસ્ત્ર 145:5 - પવિત્ર બાઈબલ5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારા ગૌરવના મહત્ત્વની શોભાનું તથા તમારાં આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેઓ તમારા ગૌરવની મહત્તા અને ભવ્યતાનું વર્ણન કરશે, અને હું પણ તમારાં અજાયબ કાર્યો પર મનન કરીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ. See the chapter |