ગીતશાસ્ત્ર 142:2 - પવિત્ર બાઈબલ2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું તેમની સમક્ષ મારા [હૈયાનું] દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. See the chapter |