Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 142:1 - પવિત્ર બાઈબલ

1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું; ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 142:1

Follow us:

Advertisements


Advertisements