ગીતશાસ્ત્ર 141:7 - પવિત્ર બાઈબલ7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે, તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 લાકડાં ફાડીને તેમના નાના કકડા કરવામાં આવે છે, તેમ મૃત્યુલોક શેઓલના મુખ પાસે તેમનાં હાડકાં વેરાશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” See the chapter |