Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 140:8 - પવિત્ર બાઈબલ

8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય. તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ; નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓનો ઇરાદો સફળ ન કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 હે પ્રભુ, તમે દુષ્ટોની ઇચ્છાઓને પૂરી થવા ન દો. (સેલાહ)

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ

See the chapter Copy




ગીતશાસ્ત્ર 140:8

Follow us:

Advertisements


Advertisements