Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 140:7 - પવિત્ર બાઈબલ

7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 હે પ્રભુ પરમેશ્વર, મારા સમર્થ ઉદ્ધારક, યુદ્ધને દિવસે તમે મારું મસ્તક ઢાંકો છો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 140:7

Follow us:

Advertisements


Advertisements