Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 138:5 - પવિત્ર બાઈબલ

5 તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે, કારણકે યહોવાનો મહિમા મહાન છે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ પ્રભુના માર્ગો વિષે ગાશે કે, “પ્રભુનો મહિમા મહાન છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 138:5

Follow us:

Advertisements


Advertisements