ગીતશાસ્ત્ર 137:9 - પવિત્ર બાઈબલ9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જે કોઈ તારાં બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 જે તારાં સંતાનોને પકડીને ખડક પર અફાળે તેને ધન્ય હો! See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે. See the chapter |