ગીતશાસ્ત્ર 135:5 - પવિત્ર બાઈબલ5 હું યહોવાની મહાનતા જાણું છું, સર્વ દેવો કરતાં તે મહાન છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે હું જાણું છું કે યહોવા મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 હું પોતે જાણું છું કે પ્રભુ મહાન છે. તે સર્વ દેવો કરતાં મહાન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે. See the chapter |