ગીતશાસ્ત્ર 134:3 - પવિત્ર બાઈબલ3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપો! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો. See the chapter |