ગીતશાસ્ત્ર 134:2 - પવિત્ર બાઈબલ2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો અને યહોવાની સ્તુતિ કરો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પવિત્રસ્થાન તરફ તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 પવિત્રસ્થાન તરફ આરાધનામાં તમારા હાથ ઊંચા કરો, અને પ્રભુને ધન્ય કહો! See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો. See the chapter |