Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 133:2 - પવિત્ર બાઈબલ

2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, અને તેના વસ્‍ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલ જેવું છે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 133:2

Follow us:

Advertisements


Advertisements