ગીતશાસ્ત્ર 13:4 - પવિત્ર બાઈબલ4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રખેને મારો શત્રુ કહે, “હું તેના પર જીત પામ્યો છું.” અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે. See the chapter |