Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 129:4 - પવિત્ર બાઈબલ

4 પરંતુ યહોવા તો ન્યાયી છે, દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ પ્રભુ ન્યાયી છે; તે દુષ્ટોની ઝૂંસરી ભાંગી નાખશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”

See the chapter Copy




ગીતશાસ્ત્ર 129:4

Follow us:

Advertisements


Advertisements