ગીતશાસ્ત્ર 128:5 - પવિત્ર બાઈબલ5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 પ્રભુ પોતાના નિવાસ સિયોનમાંથી તને આશિષ આપો. તું તારા આયુષ્યના સર્વ દિવસો દરમ્યાન યરુશાલેમની આબાદી જોવા પામશે; See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. See the chapter |