ગીતશાસ્ત્ર 11:7 - પવિત્ર બાઈબલ7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે યહોવા ન્યાયી છે; તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે. See the chapter |