Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 11:3 - પવિત્ર બાઈબલ

3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 [રાજ્યના] પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?

See the chapter Copy




ગીતશાસ્ત્ર 11:3

Follow us:

Advertisements


Advertisements