Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 1:4 - પવિત્ર બાઈબલ

4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 1:4

Follow us:

Advertisements


Advertisements