Online Bible

- Advertisements -




નીતિવચનો 9:11 - પવિત્ર બાઈબલ

11 જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વર્ષો વધશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.

See the chapter Copy




નીતિવચનો 9:11

Follow us:

Advertisements


Advertisements