નીતિવચનો 8:9 - પવિત્ર બાઈબલ9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓ સર્વ સમજણાને માટે સીધા છે, વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. See the chapter |