Online Bible

- Advertisements -




નીતિવચનો 8:32 - પવિત્ર બાઈબલ

32 “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માર્ગે ચાલે છે તેઓ સુખ પામે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.

See the chapter Copy




નીતિવચનો 8:32

Follow us:

Advertisements


Advertisements