Online Bible

- Advertisements -




નીતિવચનો 8:3 - પવિત્ર બાઈબલ

3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે દરવાજાની પાસે, નગરના દ્વારે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તે નગરના પ્રવેશદ્વારે દરવાજા નજીક, અને ઘરના ઊંબરેથી મોટેથી પોકારે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:

See the chapter Copy




નીતિવચનો 8:3

Follow us:

Advertisements


Advertisements