નીતિવચનો 8:19 - પવિત્ર બાઈબલ19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 મારું ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાશ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ઠ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 મારું પ્રતિફળ ઉત્કૃષ્ટ સોના કરતાં અને મારું વળતર શુદ્ધ ચાંદી કરતાં ચડિયાતું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે. See the chapter |