નીતિવચનો 8:10 - પવિત્ર બાઈબલ10 રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 ચાંદી નહિ, પણ મારું શિક્ષણ અપનાવો, અને ચોખ્ખું સોનું નહિ, પણ વિદ્યા પસંદ કરો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો. See the chapter |