Online Bible

- Advertisements -




નીતિવચનો 7:4 - પવિત્ર બાઈબલ

4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જ્ઞાનને કહે, ‘તું મારી બહેન છે;’ અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 જ્ઞાનને તારી સગી બહેન તરીકે અને વિવેકબુદ્ધિને તારા ઘનિષ્ઠ મિત્ર તરીકે સ્વીકાર.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”

See the chapter Copy




નીતિવચનો 7:4

Follow us:

Advertisements


Advertisements