નીતિવચનો 7:27 - પવિત્ર બાઈબલ27 તેનું ઘર મૃત્યુ લોકના માર્ગે છે કે, જે મૃત્યુનાં ઓરડામાં પહોંચાડે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 તેના ઘરનો માર્ગ તો મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને મૃત્યુલોકના ઓરડાઓમાં પહોંચાડે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. See the chapter |