નીતિવચનો 7:20 - પવિત્ર બાઈબલ20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.’ See the chapterપવિત્ર બાઇબલ C.L.20 તે પોતાની સાથે નાણાંની થેલી લઈ ગયા છે અને બે સપ્તાહ એટલે પૂનમ સુધી પાછા ફરવાના નથી.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.” See the chapter |