Online Bible

- Advertisements -




નીતિવચનો 7:18 - પવિત્ર બાઈબલ

18 ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 ચાલ, આપણે સવાર સુધી ધરાઈને પ્રણય કરીએ, અને આખી રાત પ્રેમની મઝા માણીએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.

See the chapter Copy




નીતિવચનો 7:18

Follow us:

Advertisements


Advertisements