Online Bible

- Advertisements -




નીતિવચનો 7:15 - પવિત્ર બાઈબલ

15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી હું તને મળવા માટે બહાર નીકળી હતી, હું તને શોધવા આવી હતી અને તું અહીં જ મળી ગયો!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.

See the chapter Copy




નીતિવચનો 7:15

Follow us:

Advertisements


Advertisements