નીતિવચનો 6:8 - પવિત્ર બાઈબલ8 છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તોપણ તે ઉનાળામાં અનાજનો સંગ્રહ કરે છે, અને કાપણી વખતે ખોરાક એકત્ર કરે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે. See the chapter |