Online Bible

- Advertisements -




નીતિવચનો 6:5 - પવિત્ર બાઈબલ

5 હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય] , તેમ તું પોતાને છૂટો કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 પણ હરણી શિકારીના હાથમાંથી નાસી છૂટે, અને પંખી પારધીની જાળમાંથી છટકી જાય, તેમ તું સત્વરે આ બંધનમાંથી મુક્ત થઈ જા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

See the chapter Copy




નીતિવચનો 6:5

Follow us:

Advertisements


Advertisements