Online Bible

- Advertisements -




નીતિવચનો 6:4 - પવિત્ર બાઈબલ

4 સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 તું તારી જાતને નિદ્રાવશ ન થવા દે; અરે, તારી આંખને આરામ પણ ન લેવા દે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.

See the chapter Copy




નીતિવચનો 6:4

Follow us:

Advertisements


Advertisements