નીતિવચનો 6:13 - પવિત્ર બાઈબલ13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઇશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સંકેત કરે છે; See the chapterપવિત્ર બાઇબલ C.L.13 તેઓ છેતરવા માટે આંખના મીંચકારા મારે છે, પગથી ઇશારા કરે છે, અને આંગળીથી નિર્દેશ કરે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે. See the chapter |