Online Bible

- Advertisements -




નીતિવચનો 5:5 - પવિત્ર બાઈબલ

5 તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેના પગ તને મૃત્યુ પ્રતિ ઘસડી ડશે, અને તેનાં પગલાં છેક મૃત્યુલોક શેઓલ સુધી પહોંચાડે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે.

See the chapter Copy




નીતિવચનો 5:5

Follow us:

Advertisements


Advertisements