નીતિવચનો 5:4 - પવિત્ર બાઈબલ4 પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પણ અંતે તો તે કીરમાણી છોડના ઝેર જેવી ક્તિલ અને બેધારી તલવાર જેવી પ્રાણઘાતક નીવડે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે. See the chapter |