નીતિવચનો 5:16 - પવિત્ર બાઈબલ16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં [વહેવડાવી દેવું] ? See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું? See the chapter |