નીતિવચનો 5:13 - પવિત્ર બાઈબલ13 શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારના [શબ્દો] પર મેં કાન ધર્યો નહિ! See the chapterપવિત્ર બાઇબલ C.L.13 મેં મારા ગુરુઓની વાણી પ્રત્યે લક્ષ આપ્યું નહિ, અને મારા શિક્ષકોની વાત પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હું મારા શિક્ષકોને આધીન થયો નહિ અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ. See the chapter |