Online Bible

- Advertisements -




નીતિવચનો 5:10 - પવિત્ર બાઈબલ

10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 રખેને તારા બળથી પારકાં તૃપ્ત થાય; અને તારી મહેનત [નાં ફળ] થી પારકાનું ઘર [ભરાય] ;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 અજાણ્યાઓ તારી મિલક્ત પડાવી લેશે, અને તારા પરિશ્રમની ઊપજ બીજાઓ પાસે જશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.

See the chapter Copy




નીતિવચનો 5:10

Follow us:

Advertisements


Advertisements