Online Bible

- Advertisements -




નીતિવચનો 4:6 - પવિત્ર બાઈબલ

6 જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 જ્ઞાનનો ત્યાગ ન કર, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ રાખ, એટલે તે તને સલામત રાખશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.

See the chapter Copy




નીતિવચનો 4:6

Follow us:

Advertisements


Advertisements